Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Katar surbhi

જ
Non-Fiction

જીંદગી એક નાટક

Katar surbhi
Katar surbhi
Jan 17, 2026
1 views 1 min read 0 comments

જીંદગી એક નાટક  

હા નાટક જેવી જ છે  

રંગમંચ પર અલગ અલગ પાત્રો આવે છે  

અને પોતાના ભાગ ભજવી જતા રહે છે  

કોઈ પાત્ર નો ભાગ નાનો હોય છે તો કોઈ નો મોટો

કોઈ પાત્ર ભાગ ભજવતા અનુભવ આપી જાય છે તો કોઈ હાસ્યરૂપી હળવાશ  

કોઈ આ નાટક માં ભાગ લઇ સાથ આપે છે તો કોઈ બસ મજા માણે છે  

ધીરે ધીરે બધા પાત્ર ના ભાગ ભજવતા જાય છે  

અને આખરે મુખ્ય પાત્ર નો પણ ભાગ પૂરો થાય છે  

અને આખરે રંગમંચ પર પડદો પડી જાય છે  

બસ આમ જ જીંદગી નાટક જેવી જ છે 

Related Stories