Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Katar surbhi

દ
Non-Fiction

દીકરો

Katar surbhi
Katar surbhi
Jan 29, 2026
0 views 1 min read 0 comments

ઘર થી દૂર ઘર ના લોકો માટે રહે છે 

એક ઉંમર પછી શોખ પેલા જવાબદારી રાખે છે 

ખુદ ના સપના બાજુ પર મૂકી ઘર ના સભ્યો ના સપના પુરા કરવા મથે છે 

ક્યારેક બાપ ક્યારેક ભાઈ ક્યારેક પતિ તો ક્યારેક દીકરો ને કઈ કેટલાય કિરદાર નિભાવે છે 

ના તો એની પાસે થાકવા નો વિક્લપ છે ના તો હારવાનો 

બસ એ તો ગમે તે સંજોગ હોય બસ લડી જાણે છે 

આખું ઘર પોતાની ફરમાયસો જેને કહે છે એ ફરમાયસો પુરી કરવામાં જિંદગી પસાર કરી દે છે 

લોકો કહે છે દીકરી બનવું સહેલું નથી પણ સાહેબ 

દીકરો બનવું પણ એટલું જ અઘરું છે 

વિચારી જોજો ક્યારેક 

 

Related Stories